મધમાખી ઉછેર : લાખોની આવક

25 મધપેટી નાંખી વ્યવસાયનો આરંભ કર્યો. ડોલવણ તાલુકાના એક યુવાને ખેતી સાથે સાથે મધમાખી ઉછેરનો વ્યવસાય અપનાવી યુવા ખેડૂત ઓછા સમયમાં ખેતી કરતાં મધમાંથી વધુ આવક મેળવી રહ્યો છે. તાપી જિલ્લાના એક માત્ર મધમાખી ઉછેર કરતાં ખેડૂતે મહિને લાખ રૂપિયાની આવક મેળવતા પંથકના ખેડૂતો માટે યુવાન પ્રેરણારૂપ બની ગયો હતો. તાપીના ડોલવણ તાલુકાના કલકવા ગામે…

Rate this:

ખેડૂત પુત્રએ કર્યું મધમાખી પર MSc, વર્ષે 2200 કિલો મધ ઉત્પન્ન કરે છે

મેંદરડાનાં આલીધ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત પરિવાર મધ ઉછેર કેન્દ્રની સાથે ખેતીની ઉપજમાં પણ 30 થી 40 ટકાનો વધારાનો ઉતારો મેળવી સારી આવક પ્રાપ્ત કરી રહયાં છે. દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે.   – મેંદરડાનાં આલીધ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત પરિવાર દ્વારા મધ ઉછેર કેન્દ્ર – દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે…

Rate this: