ગરીબી દૂર કરવી હોય તો કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નારી શક્તિનું ઉત્તમ ઊદાહરણ સફાઇ કામદારમાંથી માયાબહેન બન્યા મહીલા ઉદ્યોગ સાહસિક. (અહેવાલ-તસવીર સૌજન્ય: દર્શન ત્રિવેદી, માહિતી અધિકારી, રાજકોટ)     ખાખરાએ બદલી જિંદગી! સરકારી સહાયથી પોતાની આર્થિક અક્ષમતાને માત આપના માયાબેન આજે અન્યો મહિલાઓને આપે છે રોજગારી લાખાપાદર ગામના મુળ વતની એવા માયાબેન નિમાવત નામના મહિલાએ પણ ગજબ સાહસ બતાવ્યું છે. તેમણે પોતે ખાખરા બનાવવાનો…

Rate this: