ગ્રેટ વોલ ઓફ ચાઇના પછી વિશ્વની બીજા નંબરની લાંબી દિવાલ ભારતમાં!

ચીનની જેમ ભારતમાં પણ એક ગ્રેટ વોલ છે. આ દીવાલ છે રાજસ્થાનનાં કુંભલગઢ કિલ્લાની.
અરવલ્લી પર્વતમાળામાં આવેલા કુંભલગઢ કિલ્લાની આ દીવાલ દુનિયાની બીજી સૌથી મોટી દીવાલ છે.
જેના પર એક સાથે દસ ઘોડા દોડી શકે છે…

Rate this: