Where farmers are harvesting electricity_જ્યાં એસ.ટી. બસ નથી પહોંચતી, પણ એવા ગામનાં 6 ખેડૂતો ગુજરાત સરકારને વેચે છે વીજળી.

માત્ર 300 પરિવાર ધરાવતા આ નાનકડા ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી બનાવીને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની સૌ પ્રથમ મંડળી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે. અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલા ઢુંડી ગામમાં એસ.ટી બસ જતી નથી. તેમજ સાંજે 7 વાગ્યા પછી રેલવે ફાટક બંધ થયા બાદ બીજા દિવસે સવારે 7 વાગે ફાટક ખુલે છે. રાત્રી…

Rate this:

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ સૌરઊર્જાને પ્રવાહી ઈંધણમાં બદલવાનો નવો રસ્તો શોધ્યો.

સંશોધકોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સંશોધનની મદદથી હવે વિશ્વના વિકસિત દેશોના કોઈ પણ ખૂણે સૌરઊર્જામાંથી પ્રવાહી ઈંધણ બનાવી શકાશે. આ નવાં સંશોધન અંગે પ્રોફેસર પામેલા સિલ્વરે જણાવ્યું હતું કે આ સંશોધનથી એવું સાબિત થાય છે કે હવે સોલાર એનર્જીમાંથી પ્રવાહી ઈંધણ બનાવી શકાશે, તે ઉપરાંત પ્રોફેસર ડેનિયલ નોકેરાએ જણાવ્યું હતું કે તેમની સાથે રહેલા સંશોધકોએ કૃત્રિમ પત્તું બનાવવા માટે કેટલાંક મટીરિયલ્સનો ઉપયોગ કર્યો હતો જે માર્કેટમાં ખૂબ સહેલાઈથી મળી શકે છે, જેની મદદથી પ્રવાહી ઈંધણ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

Rate this: