ગુજરાતની ઉભરતી સીને-સ્ટાર કલ્પના ભગતાની

મૂળ જુનાગઢની આ ખુબસુરત અને કામણગારી અભિનેત્રી અત્યારે સુરતમાં રહે છે. પંકજ શાહ, ચોટીલા કળા એ સરસ્વતીનું રૂપ છે અને જ્યાં સરસ્વતી રીઝે ત્યાં લક્ષ્મીની કૃપા વરસતી હોય છે. બસ જરૂર હોય છે સાચા હ્રદયથી ને તન, મન અને ધનથી સસ્વતીની આરાધના કરવાની. ગુજરાત રાઈઝિંગ સ્ટાર કલ્પના ભગતાનીને કળાની એવી જ આરાધક છે. ગુજરાતીથી લઈને…

Rate this: