રાઈફલ શુટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ

http://photogallery.sandesh.com/Picture.aspx?AlubumId=18777 અમદાવાદના ગાંધીઆશ્રમ વિસ્તારમાં રહેતી વિશ્વા જનેશભાઈ બઢિયાએ પુણામાં યોજાયેલી રાઈફલ શુટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. વિશ્વા સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં પણ આવી જ રીતે મેડલ જીતી ચુકી છે. ગનન નારંગ અને અભિનવ બિન્દ્રા તેમજ ગુજરાતના આણંદની લજ્જા ગોસ્વામીથી પ્રેરાઈને વિશ્વા પણ હવે ગુજરાત અને દેશનું નામ રોશન કરવા માંગે…

Rate this: