સુત્રાપાડાના ગોરખમઢીના ખેડૂતે ઉછેર્યા રૂદ્રાક્ષના વૃક્ષ, માળા બનાવી આપે છે મંદિરોમાં

માનસરોવર ફરવા ગયા ત્યારે રસ્તામાં રૂદ્રાક્ષના વૃક્ષ જોતા વિચાર આવ્યો. ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી મેળવી સફળતા વેરાવળ, ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી સફળતા પ્રાપ્ત કરી છે. વૃક્ષમાં આવતા રૂદ્રાક્ષના પારાની માળા બનાવી મંદિરોમાં આપી રહ્યા છે. રૂદ્રાક્ષના વૃક્ષ આમ તો ઠંડા વિસ્તારમાં જોવા મળતા હોય છે પણ ગુજરાતમાં ભાગ્યે…

Rate this:

જુનાગઢનાં એક ઇજનેરી વિદ્યાર્થીએ માનવીનાં DNA Profileની સરખામણી ઝડપથી કરે એવું સોફ્ટવેર વિકસાવ્યુ.

જુનાગઢની Noble Engineering Collageમાં અભ્યાસ કરતા નિકુંજ શ્યામકુમાર કારીયાને એક વિચાર આવ્યો કે કેદારનાથમાં થયેલી હોનારત વખતે હજારો લોકોનાં મોત થયા બાદ વિકૃત થઇ ગયેલા મૃતદેહોની ઓળખ મેળવવા માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવે. તેણે આખરે એવું સોફ્ટવેર તૈયાર કર્યું જેનાથી માત્ર થોડીક જ મિનીટ માં ડીએનએનો રિપોર્ટ અને વ્યક્તિની ઓળખ મેળવી શકાય.

Rate this:

ધારી વન વિભાગની ટીમનું ત્રણ ત્રણ સિંહણો વચાળે થી સિંહ બાળને ઉપાડવાનું જીવ સટોસટનું પરાક્રમ

મીતીયાળા જંગલમાં રાત્રીના બરાબર દસ વાગ્યે વનવિભાગની ગાડીઓની ઘરઘરાટીથી સિંહણો સાબદી બની ગઈ. ત્રણ ખુંખાર સિંહણો તેના ત્રણ બચ્ચાઓ સાથે કાંટાવાળી ઝાડીમાં લપાઈને બેસી ગઈ. ત્રણ ત્રણ સિંહણોના કબ્જામાંથી બે માસનું સિંહબાળને સારવાર માટે લેવું એટલે મોતના મુખમાં હાથ નાંખવા જેવું કપરૃ અને કઠીન કાર્ય હતું.

Rate this:

ગીરમાં એક એવું અનોખું મતદાન કેન્દ્ર, જ્યાં છે માત્ર એક જ મતદાર!

આખા ભારત દેશમાં કુલ ૮,૨૮,૮૦૪ જેટલા મતદાન મથકોમાંથી આ એક જ મથક એવું છે કે જ્યાં એક જ મતદાર છે આગામી લોકસભાની ચૂંટણી નજીક આવતાં પક્ષના નેતાઓ લોકોને રિઝવવા માટે પ્રયત્નો કરે છે, ત્યારે ગુજરાતનાં પ્રખ્યાત ગીર જંગલની મધ્યે આવેલ બાણેજમાં માત્ર એકજ મતદારના મતદાન માટે તંત્રને પૂરી ટીમ સાથે બાણેજ જવું પડે છે કેમ…

Rate this:

ર૦ વર્ષનો યુવાન બન્ને પગે અપંગ હોવા છતાં ગિરનાર પરિક્રમા કરી રહ્યો છે.

જૂનાગઢ : ગિરનારની ગોદમાં સત્તના આધારે પરિક્રમા થતી હોવાની સાબિતિ બન્યો છે એક અપંગ યુવાન. કચ્છના રાપરથી આવેલો આ ફક્ત ર૦ વર્ષનો યુવાન બન્ને પગે અપંગ હોવાછતાં ઘોડીના સથવારે એકલપંડે પરિક્રમા કરી રહ્યો છે. જંગલ વિસ્તારમાં આવેલા પરિક્રમાના માર્ગ ઉપર સાજાનરવા લોકો પણ ચાલીને જતા થાકી જતા હોય છે. ત્યારે ખુદ હી કો કર બુલંદ…

Rate this: