ગાંધીનગરની આઈ.આઈ.ટી.માં મિકેનિકલ એન્જીનિયરીંગના વિદ્યાથીઓએ બનાવ્યુ પાણીપુરીનું મશીન.

આઇઆઇટી ગાંઘીનગરમાં મિકેનિકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓએ અવનવા સર્જન કર્યા છે જેમાં પાણીપુરીનાં મશીનથી લઇને એમ્બ્રોડરીના મશીન સુધી તેઓની સર્જન ક્ષમતા જોવા મળી હતી. આઇ.આઇ.ટી. ગાંધીનગરનાં ત્રણ વિદ્યાર્થીઓએ એક એવુ મશીન બનાવ્યું છે જેમાંથી પાણીપુરી સંપૂર્ણ તૈયાર થઇને જ બહાર આવે છે જેમાં બે બોક્ષમાંથી પાણીપુરીનો મસાલો આવે છે તો એક બોક્સમાંથી પાણી આવે છે. ત્યારબાદ બંનેનું…

Rate this:

સરકારી પ્રાથમિક શાળામાં દરેક વિધ્યાર્થીઓ માટે લેપટોપ!

ગુજરાત સમાચારમાંથી સાભાર… સરકારી પ્રાથમિક શાળાના બાળકો લેપટોપથી ભણે છે – ગાંધીનગર પાસે બોરુ ગામના વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી ‘અપડેટ’ કરાયા આ સવાલનો ઉત્તમ નમુનો  માણસા પાસેના બોરુ ગામની પ્રાથમિક શાળાનો જયા પ્રાઈવેટ કંપનીના સહયોગથી સ્કૂલના  બાળકોને લેપટોપ આપવામા આવ્યા છે જેના કારણે આ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલના બાળકો ટેકનોલોજીના લિટલ માસ્ટર બની ગયા છે. માણસા તાલુકા બોરુ…

Rate this:

https://kabuter.files.wordpress.com/2013/09/sg2.jpg

(એસ.)સ્વર્ગ (જી.)ગમન (રોડ )પથ એ ‘ગુડ રોડ’ નથી. અહી યમરાજ પોતે એવોર્ડ આપે છે.

હવે એસ. જી. રોડ ને એસ = સ્વર્ગ જી=ગમન અર્થાત સ્વર્ગ  ગમન પથ કહીએ તો ચાલે.આ રોડને આપણે ગુડ રોડ નહિ પણ બેડ રોડ કહી શકી, કારણ કે જરા પણ ચુક્યા તો યમરાજા ઇનામ આપવા હાજર થઇ જાય છે. પરંતુ યમરાજ જાતે નથી આવતા પણ કોઈનું રૂપ બદલી ને આવે છે !અત્યાર સુધી ના સમાચારોની…

Rate this: