આ ડૉક્ટરની ફી છે માત્ર ત્રણ રૂપિયા

આ ડૉક્ટરની ફી છે માત્ર ત્રણ રૂપિયા એ પણ તમારી પાસે હોય તો જ… ડૉક્ટરો આજે ટંકશાળ પાડી રહ્યા છે ત્યારે મળીએ ઘાટકોપરના ૭૭ વર્ષના એક એવા ડૉક્ટરને જેમણે કેટલાંય વર્ષોથી સેવાની ગજબની ધૂણી ધખાવી રાખી છે (પીપલ-લાઇવ – પલ્લવી આચાર્ય) ઘાટકોપર (વેસ્ટ)માં નવરોજી લેનમાં પરમ કેશવબાગ નજીકના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના દવાખાનામાં દરદીઓની લાંબી કતાર…

Rate this: