જોગવાઈ વિનામૂલ્ય કાનૂની સલાહની!

પ્રાસંગિક – વૈશાલી વકીલ ‘પંચ ત્યાં પરમેશ્ર્વર’ એ ઘણી જાણીતી ઉક્તિ છે. જોકે આજે ખાપ પંચાયત શબ્દ વિવાદનું કારણ બન્યો છે. ન્યાય મેળવવાનો સામાન્ય નાગરિકનો અધિકાર ત્યારે જ સાકાર થાય જ્યારે ત્ોન્ો સમયસર કાન્ાૂની સલાહ મળી શકે. આપણા દેશના બંધારણમાં સામાન્ય નાગરિક્ધો કાન્ાૂની સ્ોવા મળી શકે ત્ોવી જોગવાઈ કરવામાં આવી છે. લિગલ સર્વિસીસ ઓથોરિટીની રચના…

Rate this: