સૌરાષ્ટ્રની ખેડૂતપુત્રીએ પાંચ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા.

– વતનથી ૪૦૦ કિમી દૂર અભ્યાસ કરવાની જીદ રંગ લાવી – સૌરાષ્ટ્રના વેરાવળ (શાપર) ગામની દિકરીએ પરિવારનું નામ ઉજાગર કર્યું   સૌરાષ્ટ્રના વેરાવળ (શાપર) ગામની ખેડૂતપુત્રી શ્રદ્ધાએ વતનથી ૪૦૦ કિમી દૂર દાંતીવાડા કૃષિ યુનિવર્સિ‌ટીમાં અભ્યાસ દરમિયાન અસાધારણ મહેનતથી હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓથી નવમા પદવિદાન સમારોહમાં પાંચ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા છે.   પટનાની એક દીકરીએ પણ…

Rate this: