વોટ્‍સ એપની સફળતામાં દિલ્‍હીના નિરજ અરોરાની પણ અતિ મહત્‍વપૂર્ણ ભૂમિકા!

વોટ્‍સ એપની સફળતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સ્ટુડન્ટ એવા દિલ્‍હીના નિરજ અરોરાની પણ અતિ મહત્‍વપૂર્ણ ભૂમિકા રહેલી છે. સોસિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે યુવા પેઢીમાં ખૂબ જ લોકપ્રિય વોટ્‍સ એપને ખરીદી લેવાની જાહેરાત કરી છે પરંતુ આમા એક મહત્‍વપૂર્ણ બાબત એ પણ જોડાયેલી છે કે વોટ્‍સ એપની સફળતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સ્ટુડન્ટ એવા દિલ્‍હીના નિરજ…

Rate this:

લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર

 લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર લંડન,27 ડિસેમ્બર સામાન્ય રીતે લોકો ઉંમરને શિક્ષણ સાથે સરખાવતાં હોય છે પણ હવે સમય બદલાઈ રહ્યો છે, કેટલાંક લોકો મોટી ઉંમરે પણ પોતાના અભ્યાસને પૂરો કરે છે પણ જીવનના અંતિમ દિવસો પસાર થઇ રહ્યા હોય તેમ છતાં ડોક્ટરની પદવી મેળવી હોય તેવો કદાચ પ્રથમ…

Rate this: