12 tips for how to take care of a dog_कुत्ते के जतन की 12 टीप्स…

सभी प्राणीओ में कुत्ता मनुष्य का सब से अच्छा दोस्त है. उसकी वफादारी के लिए ये प्राणी सब का प्रिय है. फेडरेशन साईनोलोजीक इन्टरनेशनल(एफ.सी.आइ.) के अनुसर इसकी 340 प्रजातियाँ(…और उसकी उपप्रजातियाँ) है. हर कुत्ते की अपनी विषेशता है. रंग, रूप, आकार, शरीर के बाल और प्रकृति से अलग अलग प्रकार की कई जातियाँ विधमान है.…

Rate this:

દિલ્હીના યમુનાનગરમાં એક વાંદરી મનુષ્યના દોઢ વર્ષના બાળકની મા બનીને પ્રેમ કરે છે!

આને સતયુગ કહેવો કે કલયુગ કહેવો? રામાયણ કાળમાં વાનરોની નગરી હતી અને હનુમાનજી તો આપણા ભારતના સુપરમેન. કુતરા અને વાનરની મિત્રતા વિષે વાંચ્યું હતું. એક અંગ્રેજી ચલચિત્ર નામે ‘પ્રોજેક્ટ એકસ’ પણ હતું કે જેમાં વાનરો કેવી માનવીય લાગણી અનુભવે છે તેનું સુપેરે ચિત્રણ થયું છે. એક બીજું ચલચિત્ર ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ’ તો પ્રખ્યાત છે. એક ચલચિત્ર ‘મંકી ટ્રબલ’ તો એક બાલા અને વાનરનો દોસ્તી નું મસ્ત મઝાનું બાળકો એ જોવું જ જોઈએ એવું ચિત્ર છે. પરંતુ આ મનુષ્ય બાળ અને વાનર માતાની ઘટના સુખદ આશ્ચર્ય થાય તેવી છે.

Rate this:

પ્રયોગના નામે ‘પ્રાણી’ઓની દર્દનાક પરિસ્થિતિ!

પ્રયોગના નામે ‘પ્રાણી’ઓની દર્દનાક પરિસ્થિતિ! દુનિયાભરમાં Research અને Experiments ના નામે કેટલાયે પ્રાણીઓનો દરરોજ ભોગ લેવાય છે. આ રિસર્ચ યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, ફાર્મા કંપનીઓ, ખેતરોમાં વગેરે જગ્યાઓ પર આકાર લે છે. રિસર્ચનો મુખ્ય હેતુ પણ માનવજાતિને ટકાવવા વિવિધ પ્રકારની રસીઓ અને દવાઓ શોધવા માટે દર્શાવાય છે. આ દરમિયાન વૈજ્ઞાાનિકો માનવજાતને જ નેવે મૂકીને જે કૂર…

Rate this: