ર૦ વર્ષનો યુવાન બન્ને પગે અપંગ હોવા છતાં ગિરનાર પરિક્રમા કરી રહ્યો છે.

જૂનાગઢ : ગિરનારની ગોદમાં સત્તના આધારે પરિક્રમા થતી હોવાની સાબિતિ બન્યો છે એક અપંગ યુવાન. કચ્છના રાપરથી આવેલો આ ફક્ત ર૦ વર્ષનો યુવાન બન્ને પગે અપંગ હોવાછતાં ઘોડીના સથવારે એકલપંડે પરિક્રમા કરી રહ્યો છે. જંગલ વિસ્તારમાં આવેલા પરિક્રમાના માર્ગ ઉપર સાજાનરવા લોકો પણ ચાલીને જતા થાકી જતા હોય છે. ત્યારે ખુદ હી કો કર બુલંદ…

Rate this: