ઈંગ્લેન્ડ : ગુજરાતી હસીના ખાન ત્રીજી વાર બન્યા લેન્કેશાયરના કાઉન્સિલર.

પાલેજ : વાગરા તાલુકાના અરગામા ગામના વતની  હસીના ખાન લેન્કેશાયર ડીસ્ટ્રીક્ટ કાઉન્સીલની ચોર્લી નોર્થની બેઠક ઉપર પોતાના પ્રતિસ્પર્ધી હસીફ કન્ઝર્વેટીવ પાર્ટીના ઉમેદવાર ગ્રેગ મોર્ગનને ૧૧૧૪ મતે પરાસ્ત કરી વિજેતા બન્યા છે. અંગ્રેજો દ્વારા ” ખાન સાહેબ “ નો બિરૂદ ધારણ કરનાર અને વર્ષો સુધી પોતાની આગવી પ્રતિભાથી રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ. અહમદ ખાન…

Rate this:

વિશ્વનું સૌથી નાનું પુસ્તક, શેક્સપિઅરનું મેકબેથ, અમદાવાદમાં.

પુસ્તક દિન નિમિત્તે આ ટચૂકડુ પુસ્તક, જે સ્થાન પામ્યુ છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં. પુસ્તક પ્રેમીઓ માટે કોઇ સારું પુસ્તક ખજાનાથી કમ નથી હોતું ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે અમે તમને સેક્સપિયરનું સૌથી નાનું પુસ્તક બતાવવા જઇ રહ્યાં છે.આ પુસ્તક લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવી ચુક્યું છે.                             ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં…

Rate this: