પેટ્રોલ વિના ચાલતી મોદી બાઈક,કિંમત રૂ.72000/- ફક્ત.

મેરઠના એક વિદ્યાર્થીએ બળતણ વિના ચાલતી બાઈક બનાવીને ઈતિહાસ રચી દીધો છે. મલિન ચાલીમાં રહેતા એક વિદ્યાર્થીએ ઈલેક્ટ્રોનિક બાઈક બનાવી છે. જે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. ખાસ વાત એક છે કે આ બાઈકનું નામ ‘મોદી બાઈક’ રાખ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું, ‘પ્રધાનમંત્રીના મન કી બાત દિલમાં રાખીને આ બાઈક બનાવી છે.’     ‘મન…

Rate this:

ટ્રાફિકની સમસ્યાના ઉકેલ તરીકે જર્મન એન્જિનિયરે વન સિટર કેબ બનાવી.

ટ્રાફિકની સમસ્યાના ઉકેલ તરીકે જર્મન એન્જિનિયરે વન સિટર કેબ બનાવી છે. વીઓઇ કોન્સેપ્ટ વિહિકલને સિંગાપોરની નાનયંગ ટેકનોલોજી યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓએ  બનાવ્યું છે. જેને ત્રીજા તાઇવાન આંતરરાષ્ટ્રીય વિદ્યુત વાહન માટેનાં શોમાં લોન્ચ કરવામાં આવી હતી. ટુ વ્હિલર વીઓઇ ઇલેક્ટ્રીક સ્કુટરને મેગા સિટીમાં થતાં ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સ્કુટરની મદદથી મુસાફરી સરળ બનશે…

Rate this: