અસફળતા, અપમાન, ઉપેક્ષા, નિરાશાની સામે જોરદાર ટક્કર લઇ ને સફળ થનાર આ વ્યક્તિઓ, નવી પેઢી માટે એક દીવાદાંડી સમાન છે.

આ લોકો ને સો સો સલામ! વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી ન હોય કે જે આ લોકોના નામ ન જાણતી હોય અને આદર ન કરતી હોય. આ લોકોએ પુરા વિશ્વ પર પોતાનો પ્રભાવ પાથર્યો છે. લગભગ ચમત્કારિક કહી શકાય તેવી સફળતા પાછળ વર્ષોની મહેનત, આત્મ વિશ્વાસ છે.

Rate this:

યુ.કે.ના ૪ વર્ષના બાળકનો આઇ. ક્યુ. આઈન્સ્ટાઈન જેટલો!

ઇન્ટેલિજન્સ ટેસ્ટમાં વિક્રમી ૧૬૦નો સ્કોર હાંસલ કર્યા બાદ લોકો આ બાળકને આઈન્સ્ટાઈન જેટલો બુદ્ધિશાળી માનવા લાગ્યા છે. લંડન, 15 ડિસેમ્બર બ્રિટનમાં ચાર વર્ષના એક બાળક અંગે એવું કહેવામાં આવે છે કે તેની આઇક્યૂનું (ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ) લેવલ મહાન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેટલું છે. ઇન્ટેલિજન્સ ટેસ્ટમાં વિક્રમી ૧૬૦નો સ્કોર હાંસલ કર્યા બાદ લોકો આ બાળકને આઈન્સ્ટાઈન જેટલો…

Rate this:

જેક બાર્ટન : આઈન્સ્ટાઈન કરતાં પણ ઊંચો આઈ ક્યૂ !

 માતા-પિતાને પોતાનાં સંતાનના આઈ ક્યૂ લેવલની ચિંતા પણ રહેતી હોય છે. બુદ્ધિઆંકની વાત નીકળે એટલે ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનું નામ અચૂક યાદ આવે છે, પરંતુ અમેરિકાના ૧૪ વર્ષના બાળક જૈકબ બાર્ટનનો આઈ ક્યૂ આઈન્સ્ટાઈન કરતાં પણ ઊંચો છે. CLICK HERE

Rate this: