દિલ્હીના યમુનાનગરમાં એક વાંદરી મનુષ્યના દોઢ વર્ષના બાળકની મા બનીને પ્રેમ કરે છે!

આને સતયુગ કહેવો કે કલયુગ કહેવો? રામાયણ કાળમાં વાનરોની નગરી હતી અને હનુમાનજી તો આપણા ભારતના સુપરમેન. કુતરા અને વાનરની મિત્રતા વિષે વાંચ્યું હતું. એક અંગ્રેજી ચલચિત્ર નામે ‘પ્રોજેક્ટ એકસ’ પણ હતું કે જેમાં વાનરો કેવી માનવીય લાગણી અનુભવે છે તેનું સુપેરે ચિત્રણ થયું છે. એક બીજું ચલચિત્ર ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ’ તો પ્રખ્યાત છે. એક ચલચિત્ર ‘મંકી ટ્રબલ’ તો એક બાલા અને વાનરનો દોસ્તી નું મસ્ત મઝાનું બાળકો એ જોવું જ જોઈએ એવું ચિત્ર છે. પરંતુ આ મનુષ્ય બાળ અને વાનર માતાની ઘટના સુખદ આશ્ચર્ય થાય તેવી છે.

Rate this:

ધર્મવીર કામ્બોજ : એક રીક્ષાચાલકમાંથી ઉદ્યોગ સાહસીકમાં રૂપાંતર.

દિલ્હીની સડકો પર રોજ હજારો રીક્ષાઓ ભાગતી જોઈએ છે. આ ચાલકો જયારે ઘરેથી નીકળે ત્યારે તેમને પોતાને પણ ખબર નથી હોતી કે દિવસ દરમ્યાન ક્યા ક્યાં જશે અને આખો દિવસ આ ટ્રાફિકમાં ગાડી ચલાવ્યા પછી સાંજે સલામત પાછા ઘરે આવી શકાશે કે નહી.ગમે ત્યારે અકસ્માત થવાની શક્યતા. ધર્મવીરભાઈ પણ આ હજારો રીક્ષા ચાલકો માંહેના એક હતા.એક કમનસીબ ઘડી અને એમનો અકસ્માત થયો…

Rate this:

હીરા અને મોતી નામની ભેંસો રોજ બદામ અને મોસંબીનો જ્યૂસ પીવે છે

દિલ્હીના નજફગઢના દિચાઉંમાં રહેતા ઓમપ્રકાશ પોતાની કરોડોની ભેંસોને લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. આ બંન્ને ભેંસો મુર્રહા નસ્લની છે અને તેમની કિંમત હાલમાં કરોડોમાં આંકવામાં આવે છે.

Rate this: