મુંબઈમાં ઝળક્યો વધુ એક માસ્ટર બ્લાસ્ટર, એક જ મેચમાં 546 રન

-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પૃથ્વી શો નામના 14 વર્ષના વિદ્યાર્થીનો રેકોર્ડ  પૃથ્વી શો..મુંબઈની જુનિયર ક્રિકેટ ટીમનો સભ્ય છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની નિવૃત્તીને હજી અઠવાડિયુ પણ નથી વિત્યુ ત્યાં તો મુંબઈમાં સચિન જેવી જ ધૂંઆધાર બેટિંગ કરનારા વિદ્યાર્થીએ પોતાની ક્રિકેટ પ્રતિભાથી દેશના તમામ સમાચાર માધ્યમોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળતા હાંસલ કરી છે. મુંબઈની રિઝવી…

Rate this: