Farmers Must Follow. Group Farming_માધુપુરાના 30 ખેડૂતોની સમુહ ખેતી રંગ લાવી: ડુંગળીની અમદાવાદ-મુંબઈમાં માંગ

સિદ્ધપુરના દેથળી રોડ પર આવેલ માધુપુરા ગામના ખેડૂતોની સમુહ  ખેતી રંગ લાવી રહી છે. મુખ્યત્વે 30 પરિવારના 100 જેટલા ખેડૂતોએ ગામની તમામ જમીનમાં ખાનગી સહાય લઇને વાયર ફેન્સિંગથી ખેતરોને સુરક્ષિત કરીને તેમાં રાસાયણિક ખાતર નાખ્યા વગર, ટપક સિંચાઇ પધ્ધત્તિથી મરચાં, ડુંગળી, પપૈયું સહિતની વિવિધ પ્રકારની ખેતી કરી રહયા છે. ગામના ખેડૂત ગોવિંદભાઇ પટેલને બેસ્ટ ખેડૂતોનો…

Rate this:

Group farming of 70 farmers, MOU with MNC, earning big money.

An example must be followed by other farmers. અન્ય ખેડુતોએ અનુસરવા રૂપ દ્રષ્ટાંત. 70 ખેડૂતોનું ગૃપ ખેતીથી કરે છે લાખોની કમાણી, મલ્ટીનેશનલ કંપની સાથે છે કરાર પહેલાનાં જમાનામાં લોકોમાં ભણવાનો ક્રેઝ હતો, જ્યારે આજનાં આધુનિક યુગમાં યુવાનોમાં ખેતી કરવાનો સારો એવો ચસ્કો ચડ્યો છે. આજનો યુવાન સારો અભ્યાસ કરી અમુક વર્ષો નોકરી કરીને આખરે પોતાની…

Rate this: