મોવૈયા ગામના એક ખેડૂત પુત્રે પોતાના ટુ વ્હીલરને પેટ્રોલમાંથી ડીઝલથી ચાલતું કરી દીધું

ઉચ્ચ અભ્યાસ કરતાં લોકો જ એન્જિનિયર બની શકે તેવું જરૂરી નથી. મોવૈયા ગામના એક ખેડુતે પોતાની અનોખી શોધ દ્વારા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.પડધરીની બાજુમાં આવેલા મોવૈયા ગામના એક ખેડૂત પુત્રે પોતાના ટુ વ્હીલરને પેટ્રોલમાંથી ડીઝલથી ચાલતું કરી દીધું છે. મોવૈયા ગામના ભીમજીભાઈ મુંગરા નામના આ ખેડૂતે પોતાના જ બાઈકમાં એક અનોખી નવી ટેકનોલોજી ફીટ…

Rate this: