ચાઇનીઝ મહિલાએ તેના ઘરમાં 1,૦૦,૦૦૦ કોક્રોચ પાળ્યા..!!

ચાઈનાની એક મહિલાએ તેના લઘુઉદ્યોગના ભાગરૂપે ઘરમાં જ એક લાખ જેટલા કોક્રોચ(વંદા)ની ફૌજ ઉછેરી છે. આ કોક્રોચોને ઉછેરીને તે ત્યાની સ્થાનિક ફાર્મા કંપનીને દવાઓ બનાવવા માટે વેચી દે છે. યુઆન મેક્સિયા નામની ૩૭ વર્ષીય આ મહિલા પૂર્વ ચાઈનામાં કંપની માટે પોતાના ઘરમાં જ લાખોની સંખ્યામાં કોક્રોચોને ઉછેરી રહી છે.

Rate this: