૬૯ વર્ષીય ચીની વૃધ્ધનાં મસ્તિષ્ક્માં ચાર ઇંચ લાંબી ત્રણ ખીલીઓ!

ફુજીઆન પ્રાંતનાં આ વૃધ્ધે કહ્યુ-‘મેં જાતેજ આ ખીલીઓ મારાં માથામાં ઠોકી છે.’
જો કે ઘાની ગંભીરતા જોતા પોલિસ આ વાત માનતી નથી.
વૃધ્ધે પોલિસને જાણ કરવાં માટે પણ ના પાડી હતી.

Rate this: