ચાઇનીઝ મહિલાએ તેના ઘરમાં 1,૦૦,૦૦૦ કોક્રોચ પાળ્યા..!!

ચાઈનાની એક મહિલાએ તેના લઘુઉદ્યોગના ભાગરૂપે ઘરમાં જ એક લાખ જેટલા કોક્રોચ(વંદા)ની ફૌજ ઉછેરી છે. આ કોક્રોચોને ઉછેરીને તે ત્યાની સ્થાનિક ફાર્મા કંપનીને દવાઓ બનાવવા માટે વેચી દે છે. યુઆન મેક્સિયા નામની ૩૭ વર્ષીય આ મહિલા પૂર્વ ચાઈનામાં કંપની માટે પોતાના ઘરમાં જ લાખોની સંખ્યામાં કોક્રોચોને ઉછેરી રહી છે.

Rate this:

લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર

 લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર લંડન,27 ડિસેમ્બર સામાન્ય રીતે લોકો ઉંમરને શિક્ષણ સાથે સરખાવતાં હોય છે પણ હવે સમય બદલાઈ રહ્યો છે, કેટલાંક લોકો મોટી ઉંમરે પણ પોતાના અભ્યાસને પૂરો કરે છે પણ જીવનના અંતિમ દિવસો પસાર થઇ રહ્યા હોય તેમ છતાં ડોક્ટરની પદવી મેળવી હોય તેવો કદાચ પ્રથમ…

Rate this:

કપાયેલા હાથને જીવંત રાખવા પગ સાથે જોડી દીધો!

ગુજરાતી વર્તમાનપત્ર સંદેશમાંથી સાભાર! ચીન,તા.૧૬ ચિનાઇ સર્જનની કમાલ! માણસનો કપાયેલો હાથ તેના પગ સાથે એક મહિના માટે જોડવામાં આવ્યો હતો જેથી તે વ્યક્તિનો હાથ ફરી જોડવામાં આવે ત્યાં સુધી તેના હાથને જીવિત રાખી શકાય. ડોક્ટરોએ આ વ્યક્તિનો હાથ ફરી મૂળ સ્થાને સફળ રીતે જોડી દીધો છે. Ÿ         અકસ્માતમાં કપાયો હતો હાથ આ પહેલાં હાથ પગની…

Rate this:

પચાસથી વધુ દેશોના સાડાછ હજાર કૉઇનનું કલેક્શન કર્યું છે પાર્લામાં રહેતા ડૉક્ટર ને તેમની પુત્રવધૂએ

MID-DAY ડૉ. ઉપેન્દ્ર સંઘવી ૧૯૮૬માં પહેલી વાર યુરોપ ગયા હતા ત્યારે તેમનાં બાળકોને દેખાડવાના ઉદ્દેશથી ત્યાંના થોડા સિક્કા પોતાની સાથે લઈ આવ્યા. ત્યાર બાદ શરૂ થયેલો ક્રમ હજી સુધી ચાલુ છે. આટલા વાઇડ કલેક્શન માટે તેમનું નામ લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ નોંધાયું છે (પીપલ-લાઇવ – ધુણકી – રુચિતા શાહ) અમેરિકા, ચીન, જપાન, ઇંગ્લૅન્ડ, ઇન્ડોનેશિયા,…

Rate this: