ડ્રાઇવર વગર પણ દોડી શકે એવી કાર!

મુસાફરી કરો’…. ડ્રાઇવર વગરની કારમાં !! – ફ્રેન્‍ચ કંપનીનો ધમાકો – પ્રતિ કલાક ૨૦ કિમીની ઝડપે દોડી શકે છે. પેરિસ, તા. ૯ જાન્યુઆરી, 2014 આજના આધુનિક યુગમાં દિવસેને દિવસે નવી ટેકનોલોજી દ્વારા વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. જેમાંની હાલ એક નવી કાર તૈયાર કરવામાં આવી છે જે કારને ચાલવા માટે ડ્રાઈવરની જરૂર પડતી નથી. ડ્રાઇવર…

Rate this:

બેટમેનની કાર

તમે બેટમેન ફિલ્મના ચાહક છો? જો તમે બેટમેન ફિલ્મના ચાહક છો તો તમે તેની ખાસ કાર ખરીદવાની ઇચ્છા જરૂર ધરાવતા હશો. બેટમેન ફિલ્મમાં જે ઓરિજિનલ કાર વપરાઇ હતી તેની કિંમત ૨.૩ મિલિયન પાઉન્ડ હતી, આ કાર જેવી જ બીજી કાર તમે બ્રિટનમાં ૯૦,૦૦૦ પાઉન્ડમાં ખરીદી શકો છો. જેગુઆર કારનું એન્જિન ધરાવતી આ કાર ૩.૨ લિટરનું…

Rate this: