ગુજરાતનું ગૌરવ વધારતાં ત્રણ વિરલાઓ!

 ૧. શ્રી રાઘવ ભરવાડ(ખેડા જીલ્લો),   ૨. શ્રી રાગેશભાઇ પૂરોહિત(વડોદરા), ૩. શ્રી અતુલ શાહ(વડોદરા). (પ્રતિનિધદ્વારા)વડોદરા,મંગળવાર http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-small-villages-before-gandhiji-s-death-yielded-two-gold-medals  ૧.નાનકડા ગામડાના ખેડૂતપુત્રે બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા! એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરવાનુ સ્વપ્ન હતુ પ્રોફેસર બનવા માંગતો આર્ટસનો વિદ્યાર્થી રાઘવ વેકેશનમાં જોબ કરીને પોતાનો ખર્ચ કાઢયો!   ખેડા જીલ્લામાંથી એમ.એસ.યુનિવર્સીટીમાં જ અભ્યાસ કરવો છે તેવા સ્વપ્ન સાથે વડોદરા આવેલા નાનકડા ગામડાના…

Rate this:

નાનકડા બાળે શોધ્યું ૩૦ કરોડ વર્ષ જૂનું અશ્મિ!

પ્રકૃતિનો શોખીન બ્રુનો બ્રિટનના આ અશ્મિને શોધનાર વિદ્યાર્થીનું નામ બ્રુનો ડેબાટિસ્ટા છે અને તે ઓક્સફર્ડ યુનિર્વિસટીના ’મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી’ ના ‘આફ્ટર સ્કૂલ ક્લબ’નો સભ્ય છે. ૧૦ વર્ષના બ્રુનો ડેબાટિસ્ટા પ્રાચીન અશ્મિ (ફૂટપ્રિન્ટ) શોધ્યું છે. અશ્મિઓની શોધ કરનારા વૈજ્ઞાનિકોને અનુસાર આ ફૂટપ્રિન્ટ ૩૦ કરોડ વર્ષ જૂની હશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે નાનકડા બાળ ની આ શોધ અશ્મિવિજ્ઞાન…

Rate this: