અસફળતા, અપમાન, ઉપેક્ષા, નિરાશાની સામે જોરદાર ટક્કર લઇ ને સફળ થનાર આ વ્યક્તિઓ, નવી પેઢી માટે એક દીવાદાંડી સમાન છે.

આ લોકો ને સો સો સલામ! વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી ન હોય કે જે આ લોકોના નામ ન જાણતી હોય અને આદર ન કરતી હોય. આ લોકોએ પુરા વિશ્વ પર પોતાનો પ્રભાવ પાથર્યો છે. લગભગ ચમત્કારિક કહી શકાય તેવી સફળતા પાછળ વર્ષોની મહેનત, આત્મ વિશ્વાસ છે.

Rate this:

સોળ સંતાનોને તેમનાં માતા-પિતા સુ અને નોએલ ખુબ લાડ-કોડથી ઉછેરી રહ્યાં છે.

આજનાં મોંઘવારીના યુગમાં દંપત્તિઓને એક, બે કે ત્રણ સંતાનોને ઉછેરતાં આંખે પાણી આવી જાય છે અને માંડ-માંડ લોકો પોતાનાં પરિવારનું ગુજરાન પુરુ કરે છે ત્યારે એક ચોંકાવનારો અને રોમાંચક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સોળ સંતાનોને તેમનાં માતા-પિતા સુ અને નોએલ ખુબ લાડ-કોડથી ઉછેરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનના સુ અને નોએલ નામના કપલને…

Rate this:

બેટમેનની કાર

તમે બેટમેન ફિલ્મના ચાહક છો? જો તમે બેટમેન ફિલ્મના ચાહક છો તો તમે તેની ખાસ કાર ખરીદવાની ઇચ્છા જરૂર ધરાવતા હશો. બેટમેન ફિલ્મમાં જે ઓરિજિનલ કાર વપરાઇ હતી તેની કિંમત ૨.૩ મિલિયન પાઉન્ડ હતી, આ કાર જેવી જ બીજી કાર તમે બ્રિટનમાં ૯૦,૦૦૦ પાઉન્ડમાં ખરીદી શકો છો. જેગુઆર કારનું એન્જિન ધરાવતી આ કાર ૩.૨ લિટરનું…

Rate this: