ગુજરાતના કોડીનાર ના નાના એવા સરખડી ગામની ચેતના વાળા એ પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ, બ્રિક્સ ટુર્નામેન્ટમાં કરશે ઇન્ડિયાનું નેૃતત્વ.

કોડીનારના નાના એવા સરખડી ગામના એક સામાન્ય ખેડૂત મેરામણ ભાઈ વાળાની દિકરી ચેતના વાળા ચીનમાં યોજાયેલ બ્રિક્સ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ટીમનું નેતૃત્વ કરી ગુજરાતનું નામ રોશન કરશે. ચેતના વાળા હાલ ચીનમાં ભારતીય અંડર-20 મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી રહી છે. સરખડી ગામની ચેતના વાળાની સિદ્ધિથી પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. ત્યારે કોચ દ્વારા…

Rate this:

બ્રાઝિલની સ્પર્ધામાં ડાય મકેડો બની ‘મિસ બમ બમ’

પ્રથમ અને બીજા ક્રમે આવવા માટે જજને લાંચ આપી હોવાના પણ આક્ષેપ રિયો ડી જાનેરો, તા. ૧૫ જગતમા જે ચિત્ર-વિચિત્ર સૌંદર્ય સ્પર્ધાઓ યોજાય છે તેમાં સૌથી વિચિત્ર અને હાસ્યસ્પદ છે ‘બમ બમ’ સ્પર્ધા એટલે કે સૌથી મોટા નિતંબની હરિફાઈ. બ્રાઝિલમાં વર્ષ ૨૦૧૩ની ‘મિસ બમ બમ’ બની હતી ૨૫ વર્ષની ડાય મકેડો. બીજા અને ત્રીજા સ્થાને…

Rate this: