મેનેજમેન્ટ ગુરુઓનાય ગુરુ એવા પીટર એફ. ડ્રકર!
વિઝન-ware – દિવ્યેશ વ્યાસ આધુનિક મેનેજમેન્ટના જનક મેનેજમેન્ટ ગુરુઓનાય ગુરુ એવા પીટર એફ. ડ્રકર આધુનિક મેનેજમેન્ટના જનક ગણાય છે. પીટરદાદાએ માલિકોના નફાને નહીં, પરંતુ માણસને કેન્દ્રમાં રાખીને મેનેજમેન્ટના પાઠ ભણાવ્યા હતા. શુભ કાર્યમાં જેમ શ્રીગણેશને સૌ પહેલાં યાદ કરવા પડે એમ મેનેજમેન્ટની વાત કરવી હોય તો પીટરદાદાનું નામ સૌથી પહેલાં લેવું પડે! મેનેજમેન્ટ…