બાઈક સ્ટંટ ના શોખીનો માટે. બજાજની KTM અને ‘સ્ટંટર અવોર્ડ’ વિનર ટોની.

ટોની જયપુરના રહેવાસી છે. એમને ‘Best Stunter Award’ મળ્યો છે.   ‘ફ્રી-સ્ટાઈલ સ્ટંટ’ ના માસ્ટર એવા ટોની, ;સ્ટીલ સેલેન્સર’ ના સભ્ય હતા અને હવે ‘KTM BIKE RIDERS’ ગ્રુપ સાથે કામ કરે છે. આ ગ્રુપ વિશ્વખ્યાત છે.[more..] –

Rate this:

રાજકોટના ગુજરાતીએ બનાવ્યો અનોખો રેકોર્ડ

ગુજરાત સમાચાર આ રેકોર્ડ સાથે અમેરીકાની આયર્ન બર્ડસ બાઇકર્સ ગ્રુપમાં જોડાયો અમદાવાદ તા. 24 ડિસેમ્બર, 2013 રાજકોટના બુલેટરાજા નિખીલ અમલાણીએ ૨૪ કલાકમાં ૧૬૭૭ કિલોમીટરનું અંતર કાપી ભારતનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નિખીલ અમલાણી જ્યારે પાછો રાજકોટ આવ્યો ત્યારે તેમનું ઢોલ અને નગારા સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમના પરિવારની સભ્યોએ હાર પહેરાવી…

Rate this: