એસએમએસને સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે.

સંદેશ નવી દિલ્હી, તા. ૨૩  સરકારી વિભાગોમાં હવે ટૂંક સમયમાં એસએમએસ કે એમએમએસને સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે, એટલે કે જે પણ લોકો મોબાઇલ એસએમએસ દ્વારા સરકારી વિભાગોમાં કોઇ કોમ્યુનિકેશન કરશે જેમાં વિવિધ સેવાઓ જેવી કે બિલ પેમેન્ટ, રજિસ્ટ્રેશન વગેરે માટે સરકાર તરફથી મળતા કે ગ્રાહકો દ્વારા થતા એસએમએસ હવે સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે. કેન્દ્ર સરકારે લોન્ચ…

Rate this: