ઓસ્ટ્રેલિયામાં જમીનની નીચે રહે છે લોકો, 100 વર્ષોમાં વસ્યું છે આ શહેર

તમે ક્યારેય એવા કોઈ ગામ કે વિસ્તાર વિશે સાંભળ્યું છે,  જે આખેઆખો અંડરગ્રાઉન્ડ હોય? જો ના સાંભળ્યું હોય તો આજે જાણી લો કે દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં આવેલુ કૂબર પેડી ગામ આખું અંડરગ્રાઉન્ડ છે. અગત્યની વાત એ છે કે આ ઘર બહારથી એકદમ વેરાન લાગે છે પણ અંદરથી તે કોઈ આલિશાન હોટેલ જેવા છે. આ લોકો આમ…

Rate this:

ઓસ્‍ટ્રેલીયાની યુવતી ફ્રિલીનો અનોખો ડાયટ પ્‍લાન.

ઓસ્‍ટ્રેલીયાની ફ્રિલી નામની યુવતી પોતાની વેબસાઇટ પર અનોખો ડાયટ પ્‍લાન પ્રમોટ કરે છે. તેનુ કહેવુ છે કે, તે સાંજના ચાર વાગ્‍યા સુધી કશુ જ રાંધેલુ નથી ખાતી ચાર વાગ્‍યા પહેલા તે કોઇપણ એક ફળ ઢગલાબંધ માત્રામાં લે છે.

Rate this: