સૂકા ઝાડ-પાનને અનોખી કલાકૃતિમાં ફેરવતા નિવૃત શિક્ષક

ગુજરાત સમાચાર વર્તમાંપત્રમાંથી સાભાર! તા.૨૫.૧૨.૨૦૧૩થી વડોદરામાં શિક્ષકે તૈયાર કરેલી કૃતિઓનું પ્રદર્શન!   (પ્રતિનિધિદ્વારા)  વડોદરા,સોમવાર આંગણામા પડેલા સૂકા પાંદડા, ડાળખાઓ અને ફુલોને લોકો કચરો ગણીને ફેંકી દે છે પણ વડોદરાના એક નિવૃત શિક્ષક એવા છે કે જેમને આ કચરામાં પ્રકૃતિના હસ્તાક્ષર નજરે પડે છે. એટલે કે તેઓ આ કચરામાથી એવી તો કલાકૃતિઓ બનાવે છે કે જોનારા…

Rate this: