દ.અમેરિકામાં થતાં આ ફ્રૂટની ગુજ્જુ ખેડૂતે કરી સફળ ખેતી, કેન્સર માટે છે અકસીર

આજની આધુનિક ખેતીના યુગમાં ખેડૂતો અવનવા પાક અને ફ્રૂટનું સફળ ઉત્પાદન કરે છે. વિદેશની ધરતી ઉપર થતાં વિવિધ પ્રકારના ફ્રૂટની પણ ખેતી પોરબંદર જિલ્લામાં થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ અમેરીકા અને સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં વેલા પર થતા ફળોની ખેતી કરવામાં પોરબંદર તાલુકાના અડવાણાના ખેડૂતને સફળતા મળી છે. ખારેક સહિતના વિવિધ ફ્રૂટના ઉત્પાદનમાં સફળતા…

Rate this:

Earn Double Income by Integrated Farming of Fish and Rice, चावल और मछली की मिली-जुली खेती से दो गुना कमाएं.

આધુનિક ખેતી પધ્ધતિ અને તેવા વિજ્ઞાનીકરણને કારણે ઘણાં ક્રાંતિકારી સંશોધનો જોવા મળ્યાં છે. અમેરિકાના એટલાન્ટિક સિટીમાં રહેતા સંખેડા તાલકાના એનઆરઆઇ છીતુભાઇ પટેલે ફિશ ફાર્મની નફાકારક ખેતીના પરિણામોથી પ્રેરાઇ વતનના ખેડૂતોને ડાંગરના પાકમાં તેનો પ્રયોગ કરવા આહવાન કર્યું છે.

Rate this:

કાનપુર યુનિર્વિસટીની વિદ્યાર્થીની શ્રીમતી રેણુ ખટર, હ્યૂસ્ટન યુનિર્વિસટીની વાઈસ ચાન્સેલર બની. ગઈ.

આજે પણ હું માનું છું કે, ભાષા આપના વિકાસ માટે અવરોધ બની શકે નહીં. હા, મેં શરૂથી જ અંગ્રેજીનો અભ્યાસ કર્યો હોત તો મારે આટલી બધી મહેનત કરવી ના પડત. પરંતુ સહુથી અગત્યની વાત છે પાયાનું શિક્ષણ. અગર બાળકોના શિક્ષણનો પાયો જ મજબૂત હોય તો પછી તે કયા માધ્યમમાં ભણે છે તેનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અમેરિકા ગયા પછી મને એ વાતનો અહેસાસ થયો કે આપણી-ભારતની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે. આજે હું અહીં જે હોદ્દા પર છું, તેનો શ્રેય હું આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાને આપું છું.”

“ભારતમાં બધું જ ખરાબ છે”- તેવું કહેનારાઓને આ કથા અર્પણ છે.

Rate this:

હૃદય નથી છતાં પણ જીવિત છે વિશ્વની એક માત્ર વ્યક્તિ!

artificial heart :
માનવીના શરીરમાં હૃદય તો હોય છે અને જીવતા રહેવા માટે આ હૃદય ધડકતુ રહેવંુ પણ જરૂરી છે. પરંતુ દુનિયામાં એક એવી વ્યકિત પણ છે જેના હૃદયની ધડકનો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. આમ છતાં પણ આ વ્યકિત જીવે છે. હકીકતમાં આ વ્યકિતની છાતીમાં હૃદય છે જ નહીં. ૨૦૧૧માં ૫૫ વર્ષના ક્રેગ લુઈસ નામનો એક દર્દી જાનલેવા હાર્ટની બીમારીથી પીડાતો હતો. તેને ટેકસાસની હાર્ટ ઈન્સ્ટિટયુટમાં ભરતી કરાયો હતો. તેને એમાઈલોયડોસિસ નામની અત્યંત દુર્લભ બીમારી હતી જેમાં શરીરનું પ્રતિરક્ષા તંત્ર પોતાના શરીરની વિરૂધ્ધ જ કામ કરવા લાગે છે.

Rate this:

અસફળતા, અપમાન, ઉપેક્ષા, નિરાશાની સામે જોરદાર ટક્કર લઇ ને સફળ થનાર આ વ્યક્તિઓ, નવી પેઢી માટે એક દીવાદાંડી સમાન છે.

આ લોકો ને સો સો સલામ! વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી ન હોય કે જે આ લોકોના નામ ન જાણતી હોય અને આદર ન કરતી હોય. આ લોકોએ પુરા વિશ્વ પર પોતાનો પ્રભાવ પાથર્યો છે. લગભગ ચમત્કારિક કહી શકાય તેવી સફળતા પાછળ વર્ષોની મહેનત, આત્મ વિશ્વાસ છે.

Rate this:

ભારતીય મૂળના સાહિલ દોશીને અમેરિકાઝ ટોપ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ.

ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થી સાહિલ દોશીને અમેરિકામાં યુવા વૈજ્ઞાનિકનો પુરસ્કાર મળ્યો હતો. ધોરણ આઠના 14 વર્ષીય સાહિલે પર્યાવરણને અનુકૂળ એક ડિવાઇસ બનાવ્યું હતું. જેના કારણે સાહિલને ‘અમેરિકાઝ ટોપ યંગ સાયન્ટિસ્ટ’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

Rate this: