પેટ્રોલ વિના ચાલતી મોદી બાઈક,કિંમત રૂ.72000/- ફક્ત.

મેરઠના એક વિદ્યાર્થીએ બળતણ વિના ચાલતી બાઈક બનાવીને ઈતિહાસ રચી દીધો છે. મલિન ચાલીમાં રહેતા એક વિદ્યાર્થીએ ઈલેક્ટ્રોનિક બાઈક બનાવી છે. જે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. ખાસ વાત એક છે કે આ બાઈકનું નામ ‘મોદી બાઈક’ રાખ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું, ‘પ્રધાનમંત્રીના મન કી બાત દિલમાં રાખીને આ બાઈક બનાવી છે.’     ‘મન…

Rate this:

કેરળના વૈજ્ઞાનિકોના એક જૂથે 22.5 કિલોમીટરની માઈલેજ સાથે કોપરેલથી ટ્રક ચલાવી અનેરી સિદ્ધિ મેળવી.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે અન્ય ઈંધણની તુલનાએ કોપેરલમાં ઉત્સર્જન ઓછું થાય છે વધુમાં તે એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી છે. કોપરેલ બનાવવાની પ્રક્રિયાની માહિતી આપતાં સી. મોહનકુમારે જણાવ્યું હતું કે 10 હજાર લીટર કોપરેલમાંથી 760 લીટર ઈંધણ તૈયાર કરી શકાય છે. આ પ્રક્રિયામાં પાંચ આડપેદાશોનું પણ ઉત્પાદન થાય છે. આમાં પાંચ હજાર કિલો ભૂસો, 2500 કિલોમીટર નારિયેળની છાલ, 1,250 કિલો નારિયેળ પાણી અને 1,200 કિલો ખોળ અને 70 લીટર ગ્લિસિરીનનો સમાવેશ થાય છે.

Rate this: