5 કલાકની સર્જરી બાદ સાત વર્ષે અન્ન આરોગતી નેહા, ગુજરાતી તબીબે કરી સારવાર

       ઉત્તરપ્રદેશના મઉના ધનિયાબાદ ખાતે રહેતી નેહા રામપ્રકાશ રાજપૂત દોઢ વર્ષની હતી ત્યારે પાણીના બદલે ભૂલથી એસિડ પી ગઈ હતી. આ કારણે તેની અન્નનળી બળી જતા પ્રવાહી કે ખોરાક બંધ થઈ ગયો હતો. સ્થાનિક તબીબોએ પેટમાં પાતળી નળી ફીટ કરી દેતા માંડ પ્રવાહી લઈ શકતી હતી. નેહા આઠ વર્ષની થઈ ત્યાં સુધી કઠણ ખોરાક લઈ…

Rate this:

પતંગમાં કેમેરા લગાવી લેવાયેલી અમદાવાદની તસવીરો, ગુજરાતીની કમાલ.

  26મી ફેબ્રુઆરી અને રવિવારે અમદાવાદનો બર્થ-ડે છે. એ નિમિત્તે આ ઐતિહાસિક શહેરની તેની જ ઓળખાણ જેવા પતંગથી લેવાયેલી તસવીરો જોવી ગમે? પતંગ હોટેલમાં જઇ ફોટો લેવાય પણ પતંગ વડે ફોટો લેવાય? કાઇટ એરિયલ ફોટોગ્રાફી વિશે ક્યારેય સાંભળ્યું છે? અમદાવાદમાં ભણેલા અને મુંબઇના બોરીવલીમાં રહેતા આ ગુજરાતી દેશના આ પ્રકારના પહેલા એરિયલ ફોટોગ્રાફર ગણાય છે.…

Rate this:

Where farmers are harvesting electricity_જ્યાં એસ.ટી. બસ નથી પહોંચતી, પણ એવા ગામનાં 6 ખેડૂતો ગુજરાત સરકારને વેચે છે વીજળી.

માત્ર 300 પરિવાર ધરાવતા આ નાનકડા ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી બનાવીને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની સૌ પ્રથમ મંડળી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે. અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલા ઢુંડી ગામમાં એસ.ટી બસ જતી નથી. તેમજ સાંજે 7 વાગ્યા પછી રેલવે ફાટક બંધ થયા બાદ બીજા દિવસે સવારે 7 વાગે ફાટક ખુલે છે. રાત્રી…

Rate this:

Startups of Gujarati women_ગુજરાતી મહિલાઓની સ્ટાર્ટ-અપ સ્ટોરી

દેશમાં શૂન્યમાંથી સામ્રાજ્ય ખડું કરવાની વાત હોય કે પછી વિદેશમાં ગુજરાતી સાહસિકતાનો ડંકો વગાડવાની વાત હોય, ગુજરાતીઓ કયારેય પાછા પડતા નથી. ગુજરાતીઓની બિઝનેસ સુઝ અને ક્ષમતાને દેશ અને દુનિયાએ વખાણી છે ત્યારે મંગળવારે આંતરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને આપણે એવા બિઝનેસ વિશે વાત કરીશું જેને ગુજરાતી મહિલા સાહસિકો દ્ધારા શરૂ કરવામાં આવ્યા અને ગુજરાતી મહિલા ઉદ્યોગસાહસિકોના આ સાહસે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું.

Rate this:

Handmade Vintage Cars at Ahmedabad – વિન્ટેજ કાર્સ વેચાતી ન મળી તો હેન્ડમેડ તૈયાર કરાવડાવી!

શોખ કર્યો પૂરો: વિન્ટેજ કાર્સ વેચાતી ન મળી તો હેન્ડમેડ તૈયાર કરાવડાવી! -શહેરનાં બિઝનેસમેન મીહિર શાહની શોખ પૂરો કરવાની અનોખી ઘેલછા -સિટીમાં રહેતા મિહીર શાહ પોતાનો વિન્ટેજ કાર્સના શોખ પૂરો કરવા માટે પોતાની પસંદની વિન્ટેજ કાર્સ ખાસ આઇડિયા અને ડિઝાઇનની સાથે હેન્ડમેડ તૈયાર કરાવે છે. અમદાવાદ : વિન્ટેજ કાર્સ એક એવી વસ્તુ છે કે જેની પાસે…

Rate this:

અમદાવાદના સાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓએ સોલાર કાર તૈયાર કરી.

કોલેજનાં વિદ્યાર્થીઓએ બનાવી સોલર કાર, જે દોડશે ૩૫ કિલોમીટરનીઝડપે. ઉપરોક્ત છબીમાં દેખાતી કાર નાના બાળકના રમકડા જેવી દેખાય છે, પણ સાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગનાં વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ છે. એક વર્ષ ના સંશોધન પછી તેઓએ આ  સોલાર કાર તૈયાર કરી છે.પેટ્રોલ અને ડિઝલનાં રિસોર્સીસ ઘટી રહ્યાં છે ત્યારે આવા સંશોધનો આવકારદાયક છે. some useful links:…

Rate this:

વિશ્વનું સૌથી નાનું પુસ્તક, શેક્સપિઅરનું મેકબેથ, અમદાવાદમાં.

પુસ્તક દિન નિમિત્તે આ ટચૂકડુ પુસ્તક, જે સ્થાન પામ્યુ છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં. પુસ્તક પ્રેમીઓ માટે કોઇ સારું પુસ્તક ખજાનાથી કમ નથી હોતું ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે અમે તમને સેક્સપિયરનું સૌથી નાનું પુસ્તક બતાવવા જઇ રહ્યાં છે.આ પુસ્તક લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવી ચુક્યું છે.                             ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં…

Rate this: