ગુજરાતનું ગામ જ્યાં મોબાઇલ નેટવર્ક પણ નથી ત્યાંની મહિલાઓ રોજ 300 લિટર દૂધનું કરે છે ઉત્પાદન

નારી ધારે તે કરી શકે, કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામના કપિલા ગામિતે સાર્થક કરી બતાવ્યું છે. વર્ષ 2001માં પોતાનું અને 3 દિકરીઓનું ગુજરાન ચલાવવા શરૂ કરેલો પશુપાલન અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય આજે આમણિાયા ગામની રોજીરીટી બની ગયો છે. 105 પરિવારોનું ગુજરાન દૂધ ઉત્પાદનથી ચાલી રહ્યું છે. શનિવારે સુમુલ ડેરીના ચેરમેનની રૂ.5 લાખની સહાયથી આમણિયા ગામે દુધ ઘરનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

Rate this:

Gujarati Rural Woman entrepreneurs in animal farming and milk production.ગ્રામીણ મહિલાઓ અને પશુપાલન

  ગુજરાત રાજ્યનો દૂધના ઉત્પાદનમાં વિશેષ ફાળો છે. આ ક્ષેત્રે ગ્રામિણ મહિલાઓ પણ પાછળ નથી. એમને ઉધ્યોગ સાહસિક પણ કહી શકાય. પશુપાલન અને દૂધ ઉત્પાદના વડે તેઓ સારી કમાણી પણ કરી રહ્યા છે. અહીં 10 એવી જ મહિલાઓનું ઉદાહરણ પ્રસ્તુત છે.  Gujarat state is the major participant in milk production. Rural women are also in…

Rate this:

હીરા અને મોતી નામની ભેંસો રોજ બદામ અને મોસંબીનો જ્યૂસ પીવે છે

દિલ્હીના નજફગઢના દિચાઉંમાં રહેતા ઓમપ્રકાશ પોતાની કરોડોની ભેંસોને લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. આ બંન્ને ભેંસો મુર્રહા નસ્લની છે અને તેમની કિંમત હાલમાં કરોડોમાં આંકવામાં આવે છે.

Rate this: