એકમાત્ર એવી મહિલા પહેલવાન છે જેણે ડબલ્યું.ડબલ્યું.ઇ. નું ‘સુપરસ્ટાર ચેલેન્જ – 2013’ નું ટાઇટલ પોતાને નામે કર્યું.

નમણી કાયા તરફ ન જુઓ, 187 કિલોના પહેલવાનને ચટાડી છે ધૂળ. અપ્રિલ જીનેટ મેડેંજ અમેરિકાની પ્રોફેશનલ રેસલર છે. તે એકમાત્ર એવી મહિલા પહેલવાન છે જેણે ડબલ્યુંડબલ્યુંઇ નું ‘સુપરસ્ટાર ચેલેન્જ – 2013’ નું ટાઇટલ પોતાને નામે કર્યું હતું. રિંગમાં પોતાના વજનદાર પંચના કારણે જાણીતી જીનેટે ફાઇનલ ફાઇટમાં પોતાનાથી ચાર ગણા વજનવાળા માર્ક હેનરી (187 કિગ્રા વજન)ને…

Rate this: