ભારતીય મૂળના સાહિલ દોશીને અમેરિકાઝ ટોપ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ.

ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થી સાહિલ દોશીને અમેરિકામાં યુવા વૈજ્ઞાનિકનો પુરસ્કાર મળ્યો હતો. ધોરણ આઠના 14 વર્ષીય સાહિલે પર્યાવરણને અનુકૂળ એક ડિવાઇસ બનાવ્યું હતું. જેના કારણે સાહિલને ‘અમેરિકાઝ ટોપ યંગ સાયન્ટિસ્ટ’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

Rate this: