હાઇડ્રોજનથી પુરપાટ દોડતી કારના મોડલ્સ

હાઇડ્રોજન કાર   હાલમાં ટેસ્લા અને રેનોલ્ટ-નિસાન નામની બે દિગ્ગજ કંપનીઓ પેટ્રોલ અને ડિઝલથી  નહીં પણ હાઇડ્રોજન ચાલતી કારના નવા મોડલ લોન્ચ કર્યા છે. કંપનીએ તાજેતરમાં ટોક્યો અને લોસ એન્જલસમાં યોજાયેલા મોટર શોમાં આ મોડલ્સ લોન્સ કર્યા હતા. આ કંપનીઓને પગલે હોન્ડા, હુંડાઈ અને ટોયોટા જેવી દિગ્ગજ કંપનીઓએ પણ આવી કાર લોન્ચ કરવાના પોતાના ઇરાદાની…

Rate this: