રાજકોટના ગુજરાતીએ બનાવ્યો અનોખો રેકોર્ડ

ગુજરાત સમાચાર આ રેકોર્ડ સાથે અમેરીકાની આયર્ન બર્ડસ બાઇકર્સ ગ્રુપમાં જોડાયો અમદાવાદ તા. 24 ડિસેમ્બર, 2013 રાજકોટના બુલેટરાજા નિખીલ અમલાણીએ ૨૪ કલાકમાં ૧૬૭૭ કિલોમીટરનું અંતર કાપી ભારતનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નિખીલ અમલાણી જ્યારે પાછો રાજકોટ આવ્યો ત્યારે તેમનું ઢોલ અને નગારા સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમના પરિવારની સભ્યોએ હાર પહેરાવી…

Rate this: