આપણે આ પૃથ્વી પર આવીને પહેલો શ્વાસ લઈએ એ પહેલાં આપણી માતા આપણી સેવા કરવા ઉત્સુક બની ગઈ હોય છે.

મા વિષે વાત કરીએ તો મોસમ બદલાઈ જાય! નો પ્રૉબ્લેમ – રોહિત શાહ ૧. માતા જીવનભર સેવા કરી-કરીને આપણને ઉછેરે છે. પરંતુ આપણે જ્યારે માતાની સેવા કરવાને લાયક બનીએ છીએ ત્યારે તે તેનો અંતિમ શ્વાસ લઈને આ જગતમાંથી વિદાય લઈ લે છે. માતાએ આપણા માટે કેટલા ઉજાગરા વેઠયા એનો કોઈ હિસાબ આપણી પાસે નથી હોતો.…

Rate this: