The Good Road

ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’નું ઓસ્કાર માટે નામાંકન !

ગુજરાતી ચિત્રપટ ‘ધ ગૂડ રોડ’ ના ૯૦ સેકંડ નો પ્રોમો જોવા માટે અહી કલીક કરો. અઢી કરોડની ગુજરાતી ફિલ્મે મારી બાજી : ‘ધ ગુડ રોડ’ છે ભારતની ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી મુંબઈ, 21 સપ્ટેમ્બર આ વર્ષે વિશ્વ વિખ્યાત ઓસ્કર એવોર્ડની ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં ભારત તરફથી ‘લંચ બોક્સ’ને મોકલવાની ચર્ચાઓ ચાલી હતી. હવે આ ચર્ચાઓનો અંત આવી…

Rate this: