કચ્છના સાહસિક દરિયાઈ ખેડુઓ…

ખલાસી પોતાની આવડત અને વર્ષોના અનુભવને આધારે તોફાનની આગાહી કરતા. દરિયામાં તોફાન આવતાં પહેલાં જ દરિયાનાં પાણી, આકાશ અને વીજળીના રંગ પરથી ખલાસી ભવિષ્યમાં આવનારી તોફાનની ભવિષ્યવાણી કરી દેતા કચ્છની અસ્મિતાના ચમકતું પાસુ એટલે વહાણવટુ. દરિયાઈ વેપાર વ્યવહારને કારણે દેશ-વિદેશમાં કચ્છને ખૂબ ગૌરવ અપાવ્યું છે. જ્યારે વાંઢાઓએ જહાજવાડામાં પોતાની કરતબ દેખાડી અને વેપારીઓએ પોતાની સાહસિક્તા.…

Rate this: