ફ્રાંસમાં વિશ્વના સૌથી પહેલાં કૃત્રિમ હૃદયનાં પ્રત્યારોપણમાં સફળતા!

માનવજાત માટે ચમત્કારરરૂપ શોધ! કૃત્રિમ હૃદય પાંચ વર્ષ સુધી ધબકતું રહેશે. ૭૫ વર્ષીય ફ્રેંચ નાગરિક પર સફળ ઓપરેશન કૃત્રિમ હૃદય પાંચ વર્ષ સુધી ધબકતું રહેશે લિથિયમ-આયમની બેટરીથી ચાલતા હૃદયની બનાવટમાં બાયોમટીરિયલનો ઉપયોગ http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/french-citizen-of-successful-operation-on-the-artificial-heart લંડન, તા. ૨૨ મેડિકલ સાયન્સના ક્ષેત્રે થયેલી એક અનોખી શોધ અથવા કહો કે મળેલી અદ્ભુત સફળતા સામાન્ય માણસને મન તો ચમત્કાર જેવી …

Rate this: