ભગવાન મહાદેવની 18 રોચક વાતો જાણો…भगवान महादेव की 18 रोचक बातें

सावन का पवित्र महिना शुरू हो चुका है. इस महिने में महादेव उर्फ भगवान शिव, शंकर, भोलेनाथ की पुजा का बहूत ही महात्मय है. आईए जानतें है उनकी 18 रोचक बातें..

Rate this:

Mahishasura Mardini : The Story of Creation,મહિષાસુર મર્દિની સર્જન કથા.

મહિષ્ક પ્રદેશના અસુર રાજવી રમ્ભા અને અસુર રાજકુમારી શ્યામલીનો પુત્ર મહિષાસુર અજેય હતો. તે મહિષનું રૂપ લઈ શક્તો, અને ઘણો જુલ્મગાર હતો. એક દિવસ ઇંદ્ર લોક પર હૂમલો કરી ને બધાને  ત્યાંથી ભગાડયા. બિચારા દેવો મહાદેવ પાસે ગયા કેમકે તેમના જ વરદાનથી મહિષાસુર અજેય બન્યો હતો અને તેઓ જ આનો ઉપાય કરી શકે તેમ હતાં……જુઓ…

Rate this: