ભગવાન મહાદેવની 18 રોચક વાતો જાણો…भगवान महादेव की 18 रोचक बातें

सावन का पवित्र महिना शुरू हो चुका है. इस महिने में महादेव उर्फ भगवान शिव, शंकर, भोलेनाथ की पुजा का बहूत ही महात्मय है. आईए जानतें है उनकी 18 रोचक बातें..

Rate this:

દ્વારકાના મીઠાપુરમાં ભણેલી મહિલા બની અમેરિકન એરલાઇન્સની વાઇસ પ્રેસિડન્ટ

મીઠાપુર હાઇ સ્કૂલના વિદ્યાર્થી પૂનમ મોહનની વરણી ઇન્ફો ટેક અમેરિકન એરલાઇન્સના વાઇસ પ્રેસિડન્ટ પદે થઇ. દેશ-દુનિયામાં દરેક ક્ષેત્રે ગુજરાતીઓનો દબદબો વધતો જાય છે. આ બાબતમાં વધુ એક પીંછ લગાવે એવા સમાચાર છે. દ્વારકા પાસે આવેલી મીઠાપુર હાઇસ્કૂલની પૂર્વ વિદ્યાર્થિની પૂનમ મોહનની અમેરિકન એરલાઇન્સમાં વાઇસ પ્રેસિડેન્ટ(ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) પદે વરણી કરવામાં આવી છે. નોંધનીય છેકે વર્ષ 2002માં…

Rate this:

ગુજરાતના કોડીનાર ના નાના એવા સરખડી ગામની ચેતના વાળા એ પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ, બ્રિક્સ ટુર્નામેન્ટમાં કરશે ઇન્ડિયાનું નેૃતત્વ.

કોડીનારના નાના એવા સરખડી ગામના એક સામાન્ય ખેડૂત મેરામણ ભાઈ વાળાની દિકરી ચેતના વાળા ચીનમાં યોજાયેલ બ્રિક્સ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ટીમનું નેતૃત્વ કરી ગુજરાતનું નામ રોશન કરશે. ચેતના વાળા હાલ ચીનમાં ભારતીય અંડર-20 મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી રહી છે. સરખડી ગામની ચેતના વાળાની સિદ્ધિથી પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. ત્યારે કોચ દ્વારા…

Rate this:

ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને ખતરનાક વાવાઝોડાની વચ્ચે કર્યો પ્રેમનો એકરાર. Storm chaser proposes to girlfriend near tornado

ટેક્સાસમાં રહેતાં એલેક્સ બાર્થોલોમ્યુએ પોતાની ગર્લફ્રેન્ડ બ્રિટની ફૉક્સને એકદમ ખાસ રીતે પ્રપોઝ કરવાનો નિર્ણય કર્યો. એલેક્સે આ મોમેન્ટસના ફોટોઝ સોશિયલ સાઈટ પર શેર કર્યાં હતા. પહેલી નજરે તો આ ફોટો સાવ નોર્મલ જ લાગે છે. પરતું એના બેકગ્રાઉન્ડમાં જોશો તો ખ્યાલ આવશે કે આ ફોટો આટલો ખાસ કેમ છે?   ટેક્સાસના એલેક્સ વ્યવસાયે સ્ટોર્મ ચેઝર…

Rate this:

“ જાને કહાં ગયે વો દિન…”

Originally posted on નટવર મહેતાનો વાર્તા વૈભવ…:
‘ફિલ અપ રૅગ્યુલર પ્લીસ…’ રૂટ ફિફટીનના એક્સોન ગેસ સ્ટેશન(પેટ્રોલ પંપ) પર ભૂમિકાએ એની કાર હોન્ડા સિવિક પંપની બાજુમાં ઊભી રાખી ડ્રાઈવર સાઈડનો પાવર વિંડો ઉતારી નમ્રતાથી કહ્યું અને એનો ક્રેડિટ કાર્ડ આપ્યો. ગેસ સ્ટેશન પર કામ કરતા દાઢીવાળા એ પ્રૌઢે દર વખતની જેમ જ નોઝલ સિવિકની ગેસ ટેંકની અંદર મૂકી ગેસ ભરવા…

Rate this:

5 કલાકની સર્જરી બાદ સાત વર્ષે અન્ન આરોગતી નેહા, ગુજરાતી તબીબે કરી સારવાર

       ઉત્તરપ્રદેશના મઉના ધનિયાબાદ ખાતે રહેતી નેહા રામપ્રકાશ રાજપૂત દોઢ વર્ષની હતી ત્યારે પાણીના બદલે ભૂલથી એસિડ પી ગઈ હતી. આ કારણે તેની અન્નનળી બળી જતા પ્રવાહી કે ખોરાક બંધ થઈ ગયો હતો. સ્થાનિક તબીબોએ પેટમાં પાતળી નળી ફીટ કરી દેતા માંડ પ્રવાહી લઈ શકતી હતી. નેહા આઠ વર્ષની થઈ ત્યાં સુધી કઠણ ખોરાક લઈ…

Rate this: