રાજસ્થાનના ૧૪ વર્ષના સુનીલે ઘરના ભંગારમાંથી સૌર ઊર્જાથી ચાલતી ટ્રેનનું મોડેલ બનાવ્યું

આટલી નાની ઉંમરમાંસૌરઊર્જાથી ચાલતી ટ્રેનનું મોડેલ બનાવવા બદલ રેલવે અધિકારીઓએ તેને જોધપુરથી દિલ્લી જતી ટ્રેનનાં એન્જિનમાં લોકો પાઇલટ સાથે પ્રવાસ પણ કરાવ્યો. સુનીલે જણાવ્યું કે, મારી ટ્રેન 60 ફીટ લાંબી છે. મેં મારા ઘરની ભંગાર વસ્તુઓમાંથી આ ટ્રેનને ચાર મહિનામાં તૈયાર કરી છે.

Rate this:

પ્રિયાંશુ પરીખ અને પ્રખર સિંઘલે સ્માર્ટ હેલ્મેટ બનાવ્યું

વડોદરાના બે સ્ટુડન્ટે તૈયાર કર્યું સ્માર્ટ હેલ્મેટ, અકસ્માત થશે તો પરિવારને મેસેજ મળશે

#Safety_tips-A smart #helmet has developed by two #students from a school in #Vadodara city which can send the message immediately with the location of the #accident to the victim’s #family.

Rate this:

ભારતે એકસાથે 104 સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત કરી સર્જ્યો રેકોર્ડ, રશિયા-યૂએસને મૂક્યા પાછળ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એક સાથે સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અત્યાર સુધી કોઈપણ દેશે એક સાથે આટલી મોટી સંખ્યામાં સેટેલાઈટ્સ લોન્ચ નથી કર્યા. સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો રેકોર્ડ અત્યાર સુધી રશિયાના નામે છે. તેણે 2014માં એકવારમાં 37 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા. ઇસરો આ સેટેલાઈટ્સને બુધવાર સવારે 9.28 વાગ્યે…

Rate this:

Women Empowerment: Missile woman of India, Tissa Thomas-અગ્નિ મિસાઈલની ટીમ લિડર ટીસા થોમસ.

આપણાં મિસાઇલમેન એ. પી. જે. અબ્દુલકલામ વિષે તો સહૂ જાણે છે. અગ્નિ મિસાઇલની પ્રથમ મહિલા ટીમ લિડર તરીકે તેમની જ શિષ્યા એવાં ટીસા થોમસને પણ અગ્નિ મિસાઇલની સફળતા બાદ ભારતની મિસાઈલ વુમન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. કેરળના અલ્લપુઝા જિલ્લાના રહેવાસી ટેસી થોમસ(જન્મ ૧૯૬૩) સ્કુલનાં સમયથી જ મિસાઇલ વિષેનાં સમાચાર ઘણાં કૂતુહલથી વાંચતા. કોઝીકોડની ત્રિચૂરા…

Rate this:

Where farmers are harvesting electricity_જ્યાં એસ.ટી. બસ નથી પહોંચતી, પણ એવા ગામનાં 6 ખેડૂતો ગુજરાત સરકારને વેચે છે વીજળી.

માત્ર 300 પરિવાર ધરાવતા આ નાનકડા ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી બનાવીને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની સૌ પ્રથમ મંડળી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે. અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલા ઢુંડી ગામમાં એસ.ટી બસ જતી નથી. તેમજ સાંજે 7 વાગ્યા પછી રેલવે ફાટક બંધ થયા બાદ બીજા દિવસે સવારે 7 વાગે ફાટક ખુલે છે. રાત્રી…

Rate this:

Asphalt Road from Plastic Waste : વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બેસ્ટ રોડનો પ્રયોગ

પ્લાસ્ટિક વેસ્ટ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા ગણાય છે. નવેમ્બર 2015ના જાહેરનામા દ્વારા સરકારે દરેક રોડ ડેવલોપર્સને નિર્દેશ આપ્યો હતો કે રોડના કામમાં વેસ્ટ પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરે. આ પહેલ પાછળ છે દેશના પ્લાસ્ટિક મેન ગણાતા પ્રો. રાજગોપાલન વાસુદેવન. તેઓ મદુરાઇની કોલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર છે. વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવાનો આઇડિયા તેમનો હતો. 2002માં સૌપ્રથમ…

Rate this: