તુર્કીમાં સ્કીઈંગ કોમ્પિટીશનમાં આંચલે ભારતને પહેલીવાર અપાવ્યો મેડલ.

ભારતની આંચલ ઠાકુરે મંગળવારે ઇન્ટરનેશનલ સ્કીઇંગ કોમ્પિટીશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેની સાથે તે આ રમતમાં ભારતને મેડલ અપાવનારી પહેલી ખેલાડી બની ગઈ છે. 21 વર્ષીય આંચલે આ મેડલ તુર્કીમાં ચાલી રહેલી અલ્પાઇન એજ્ડર 3200 કપમાં જીત્યો. આ જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્વિટ કરી શુભેચ્છાઓ પાઠવી છે. આ ઉપરાંત…

Rate this:

ATM કાર્ડ યૂઝ કરનારી વ્યક્તિનો હોય છે 10 લાખ રૂ.નો ઇન્શ્યોરન્સ, કરો ક્લેમ

તમારી પાસે કોઇ પ્રાઇવેટ કે ગર્વમેન્ટ બેંકનું એટીએમ કાર્ડ છે તો તમે ફ્રીમાં એક્સીડેન્ટલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો. દુર્ઘટના થાય તો સંબંધિત બેંકથી ઇન્શ્યોરન્સની મળનારી રકમ પણ લઇ શકો છો.[more on Divyabhaskar.co.in…]

Rate this:

એક તરબૂચ માટે થયું હતું યુદ્ધ, મર્યા હતા હજારો સૈનિકો.

બીકાનેરની ધરતી પર ઉગેલ તરબુચની વેલ ફેલાઈને નાગૌરના વિસ્તારની ધરતી પર પહોંચી ગઈ.તરબૂચની માલિકીનો વિવાદ બે રાજ્યોના યુદ્ધમાં પરિણમ્યો. આખરે કોને તડબુચ ખડું તે જાણવા માટે નીચેની ઈમેજ પર ક્લિક કરો.

Rate this:

કુદરતે છીનવી લીધા હાથ, છતાય ન માની હાર: આ યુવક પંજા વિના કરે છે ખેતી.

કુદરતે હાથ છીનવી લીધા, મનોબળ નહીં,ઘોડે સવારી કરે છે, ખેતરમાં પાવડો પણ ચલાવે છે. પાલનપુર,બનાસકાંઠાના તાલેગઢ ગામમાં રહેતો ચાર સંતાનનો પિતા એવા ડાહ્યાભાઇ પોતાના બંને હાથે વિકલાંગ છે,બાળપણમાં બાર વર્ષની ઉંમરે કરંટ લાગતા બંને હાથ કાપી દેવાયા અને એક આંખ પણ ગુમાવી દીધી છતાં હિંમત હાર્યા વિના પંજા વિના ઘરનું કામ, ખેતરનું કામ અને તમામ…

Rate this:

જાણો કેવી રીતે સીતાફળ(custard apple)ના પલ્પ વેચીને રાજસ્થાનની આ ચાર અભણ પરંતુ ઉદ્યોગ સાહસિક મહિલાઓ કરોડપતિ બની.

  નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ. મનમાં જો હોય વિશ્વાસ તો સફળતા પગ ચુમતી આવે છે. કિલોના માત્ર રૂ. ૮-૧૦નાં ભાવે સીતાફળ વેચી દેતી મહિલાઓને યોગ્ય તાલીમ મળતા જ ઉદ્યોગ સાહસિક બની ને સીતાફળના ધંધાથી જ શ્રીમત બની ગઈ અને પુરા ગામ ને રોજગાર પણ મળ્યો. આદિવાસી વિસ્તારોના વિકાસ માટે માર્ગદર્શન તથા ઉદાહરણરૂપ આ વિડીયો જરૂર…

Rate this:

DNAમાં સુધારો થઇ શકશે, વારસાગત રોગોમાંથી મુક્તિ: તબીબોનું ક્રાંતિકારી સંશોધન.

ડાયાબિટિસ, દમની બીમારી, કેન્સર, મેદસ્વીતા.. સહિતના રોગો એવા છે, જે વારસામાં મળી શકે છે. વળી આ બધા રોગ એવા છે, જે લાખ દવા કરવા છતાં દર વખતે નિર્મૂલ થઈ શકતા નથી. એનું કારણ એ છે કે એ બિમારી ડીએનએમાં જ વણાયેલી હોય છે. પરંતુ સંશોધકોએ હવે પહેલી વખત ડીએનએમાં જઈને ફેરફાર કરવાની પદ્ધતિ વિકસાવવામાં સફળતા મેળવી છે. જો આ પદ્ધતિ વ્યાપકપણે વપરાતી થશે તો તેનાથી મેડિકલ સાયન્સમાં ક્રાંતિ આવશે.

Rate this:

દર્દ અને દવા –સૌંદર્યા નસીમ અનુવાદક : અશોક ભાર્ગવ

Originally posted on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો:
દર્દ અને દવા –સૌંદર્યા નસીમ [Face Book Profile Emage] અનુવાદક : અશોક ભાર્ગવ ***** સૌજન્યઃ ઉત્તમ ગજ્જર [SEM] (કાબુલમાં જન્મેલી સૌંદર્યા નસીમ (https://www.facebook.com/saundarya.naseem) પોતાના પીતાની શોધમાં ભારત આવી છે અને ઈગ્નુ(ઈન્દીરા ગાંધી નેહરુ યુનીવર્સીટી)માં પોષણ અને સમાજવીજ્ઞાનમાં અભ્યાસ કરી, હાલ દેહરાદુનમાં પોતાનું ‘હેલ્થ કેર ક્લીનીક’ ચલાવે છે. આ લખાણ એમની ફેસબુક વૉલ પરથી,…

Rate this: