એક તરબૂચ માટે થયું હતું યુદ્ધ, મર્યા હતા હજારો સૈનિકો.

બીકાનેરની ધરતી પર ઉગેલ તરબુચની વેલ ફેલાઈને નાગૌરના વિસ્તારની ધરતી પર પહોંચી ગઈ.તરબૂચની માલિકીનો વિવાદ બે રાજ્યોના યુદ્ધમાં પરિણમ્યો. આખરે કોને તડબુચ ખડું તે જાણવા માટે નીચેની ઈમેજ પર ક્લિક કરો.

Rate this:

કુદરતે છીનવી લીધા હાથ, છતાય ન માની હાર: આ યુવક પંજા વિના કરે છે ખેતી.

કુદરતે હાથ છીનવી લીધા, મનોબળ નહીં,ઘોડે સવારી કરે છે, ખેતરમાં પાવડો પણ ચલાવે છે. પાલનપુર,બનાસકાંઠાના તાલેગઢ ગામમાં રહેતો ચાર સંતાનનો પિતા એવા ડાહ્યાભાઇ પોતાના બંને હાથે વિકલાંગ છે,બાળપણમાં બાર વર્ષની ઉંમરે કરંટ લાગતા બંને હાથ કાપી દેવાયા અને એક આંખ પણ ગુમાવી દીધી છતાં હિંમત હાર્યા વિના પંજા વિના ઘરનું કામ, ખેતરનું કામ અને તમામ…

Rate this:

5 કલાકની સર્જરી બાદ સાત વર્ષે અન્ન આરોગતી નેહા, ગુજરાતી તબીબે કરી સારવાર

       ઉત્તરપ્રદેશના મઉના ધનિયાબાદ ખાતે રહેતી નેહા રામપ્રકાશ રાજપૂત દોઢ વર્ષની હતી ત્યારે પાણીના બદલે ભૂલથી એસિડ પી ગઈ હતી. આ કારણે તેની અન્નનળી બળી જતા પ્રવાહી કે ખોરાક બંધ થઈ ગયો હતો. સ્થાનિક તબીબોએ પેટમાં પાતળી નળી ફીટ કરી દેતા માંડ પ્રવાહી લઈ શકતી હતી. નેહા આઠ વર્ષની થઈ ત્યાં સુધી કઠણ ખોરાક લઈ…

Rate this:

ગોટલા વગરની કેરી!

જૂનાગઢ: બે દાયકા બાદ ગોટલા વગરની કેરીની જાતિ વિકસાવવામાં મળી સફળતા.  ઉનાળાની ઋતુ ફળોના રાજા ગણાતા કેરીની પણ મોસમ ગણાય છે. બાળકોથી લઇને વૃદ્ધ સૌ કોઇને ગરમીમાં ઠંડક બક્ષતી કેરી ખાવી પસંદ છે. કેરીના પ્રત્યેક ફળમાં બીજ હોય છે. જેને આપણે ગોટલા તરીકે ઓળખીયે છીએ. અન્ય બીજ કરતા આ ગોટલો પ્રમાણમાં મોટો હોવાથી કેરીના ફળમાં…

Rate this:

Banana Bunch of 84 kg with organic farming_એક કેળાની લૂમનનો વજન 84 કિલો, સજીવ ખેતીનું પરિણામ.

આણંદના પેટલાદ તાલુકાના બોરિયા ગામે કેતનભાઇ પટેલના કેળના ખેતરમાં 84.500 કિ.ગ્રામની કેળની લૂમ થતાં અધિકારીઓ ભારે કુતુહુલતાવશ તેને જોવા માટે દોડી ગયા હતા. તેમજ આ પ્રકારની કેળાની લૂમ ભારતમાં પ્રથમ છે કે નહીં તે અંગેની તપાસ પણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી ડાયરેકટર એચ.આર.પારેખે જણાવ્યું હતું. બોરિયા ગામે કેતનભાઇ પટેલ વર્ષોથી કેળની ખેતી…

Rate this:

6 Packs-Abs at the age of 61…61 વર્ષની વયે યુવાનો જેવી મહેનત કરીને 6 પેક્સ એબ્સ બનાવ્યા.

ચીનમાં રહેતા લિયાંગ જિયાંગ કલાકો સુધી જીમમાં પરસેવા પાડે છે. 50 વર્ષે કારનો શોખ પૂરો કર્યો, 60 વર્ષે 6 પેક્સ એબ્સનો : યુવાનોમાં લોકપ્રિય કશુંક નવું કરવા માટે જો હૌંસલો હોય તો પછી ઉંમર ક્યારેય બાધક નથી બનતી. આવા કેટલાક હિસ્સા સામે આવતા હોય છે કે જેમાં વધતી ઉંમર વચ્ચે  પણ યુવાનોને શરમાવે એવું કામ…

Rate this:

A will-power of ANANT AMBANI, Now he looks handsome_અનંત અંબાણી, ઇચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો.

Bravo Anant Ambani! Anant has represented the best example against the battle of obesity. Adnan Sami, a popular singer from Pakistan has thought displayed such example, but the case of Anant Ambani is somewhat different. He brought up lavishly and it was difficult to come out from a comfort zone and have such achievement is incredible, unless have a strong will-power.

Rate this: